ભીની મૌસમનો અઘરો આ પ્રશ્ન છે,
બધે લીલુંછમ ને ભીતરે કોરું વન છે !!

Gujarati Quotes by Afsana : 111026546
Kamlesh 8 year ago

હા અસલ આવું જ મારું પણ મન છે...હા હા હા હા ...ખરું ને ???

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now