The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એમને કીધું કે હવે તું બદલાઈ ગઈ છે, હવે તું પહેલા જેવી નથી રહી.... સાચું કીધું એમને કેમ કે હવે હું એમના કીધું નથી કરતી..... #આતો એક વાત.....
હાહા@ કેતનભાઈ... અહીં એમને નો અર્થ થાય છે કોઈ એક વ્યક્તિ... અને આ સબંધો ના હક ફરજ ક્યાં કાયદા માં લખ્યા છે...કાશ લખ્યા હોત...
@રવિના...માનવા ના માનવાથી શું ફેર પડશે જે સત્ય છે એ છે...કોઈ આજે સમજશે કોઈ કાલે...
એવું ના કરાય...એમનું કીધું કરવું એ તો તમારી ફરજ છે...
@નિલ...હાહા... તારા જેટલું તો નહીં હો...
@રોહિત... મેં તો અણસમજુ ને સમજુ હોવાના ડોળ કરતા જોયા છે... ને ભૂલ તો બધા થી થાય... હા આપણે માની એ ના માની એ એ બીજી વાત છે....
હાહા..@હિના...મારે તો શું સોમવાર ને શુ રવિવાર... બધા દિવસો મારા જ છે...આતો એક વાત છે....
@રવિના... ઘણીવાર સમજુ પણ અણ સમજુ હોવાનો ડોળ કરતા હોય છે...હું નથી માનતો દરેક વાર આપણી પસંદગી ખોટી હોય...
હા.. ખરેખર .. હું પણ અત્યારે એવી મસ્ત લાઈફ જીવું છું, પોતાના માટે પૂરતો સમય મળી રહે છે
એમને કહેવાય ને કે રવિવારે તો હું મારી જ હોવ છું બીજા કોઈની નહિ..
સાચી વાત @નિરવજી... ફરક તો એટલો પડ્યો કે હવે કોઈની જી હજૂરી નથી કરવી પડતી... મસ્ત જિંદગી જીવાય છે.....
@અભી... આપણા હોય એજ અબોલા લે.. દરેક ને સમય આપો...
શું ફરક પડે છે એનાથી ? એનાથી જ સાચી સમજ પડે કોણ સાથે છે એને કોણ સ્વાર્થ સાથે
હા નિરવજી અમે જ્યારે અમારું વિચાર્યું તો લોકો એ અમને સ્વાર્થી ગણી લીધા....
@રોહિત...સમજતા નથી કોઈ એ વાત છે..હાહા...
wah.. taru udar dil ho ravina.. hahaha
hahahaha @Dadiiii sixerrrrr ho baki
જ્યારે આપણે આપણા માટે વિચારતા થઈએ ત્યારે બધા ને એમ લાગે કે આપણે બદલાઈ ગયા છીએ
@નીલ... એટલી સમજ હોત તો કેત ખરા? હાહા... આવા અજાણ્યા ને આપણા જેવા મહાન લોકો માફ કરી દે...હાહા...
@Hinadiduuu Abola lai che Neel And mari jode jav to samjavo tamari Sakhi ne :'(
@અભી બાબલા કેમ દુઃખી?
tare kevay ne mane badlva vada kon? tame j.. Hahaha
આ એક વાત....એટલેજ જાણે એકમેકને સમજવાની શરૂઆત...સમજાશે આ સંગાથ...
@Dadiiii :'(
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser