Bhul Su Hati??? 


Sweetie nani hati tyar thi j bv nirdosh, koi no abhav na ave.. education ma first, vivek ma first, relations ma first... bdha j respect aape.. koi dvs parents k teacher e pn kai kahevu na padyu hoy evi e dikri... mumypapa ni struggle nd mehnat thi aagad vadhe chhe.. Education ma aagad vadhe chhe... All set hoy ena mate... tya life na new turning points chalu thaya... sweetie paheli thi j bv emotional..but strong pn etli j... ena every frnds ne ena mate respect hoy love hoy... sacha dil ni frship hoy... eni life ma bv khus hati sweetie. 

           Then, eni life ma ek fr aave chhe.. jene e potano mane chhe... bv j close friends hoy chhe.. sweetie ena carrier ma nd ena family nd frnds ma happy hoy.. tya j social rules ni rite life ma aagad vadhvano time aave.. tya j ek partner select kre k ha hu aamni sathe aagad vdhi saku.. ha e vat khari k sweetie..nd ena parents nd frnds thi rich hati.. pn haju pn j social arrangements na lidhe e rite j aagad vadhi... after some time, life ma aagad vadhi but thoda j time ma jena pr visvas rakhi aagad vadhi hati emna j taraf thi respect na mlta sweetie tya j stop thai eni life ma.. j khusi nd j respect ene ena family and friends taraf thi malti hati e partner taraf thi na mli.. nd partner mate ene frnds pn chhodya... bdhu chhodyu... life na e stage pr ubhi k... bs e j vichare chhe k mari bhul kya hati aama????????? 

Gujarati Story by Thakor Roshani : 111026325
Kpj 8 year ago

fakt e ek j nathi bhai aa duniya ma aavi hajaro swity 6 je same aaj pari sthiti no samno kare 6 ke kari chuki 6

Kpj 8 year ago

bs etli j bhul hti ke potana karta pn ene bija pr bharoso karyo pn ema vak khare khar paristhiyi no pn hto jene e samji na saki

Chhelu Makwana 8 year ago

તમેં લોકો પણ હમેંશા ખુશ રહો એને તમારા problem ને એક બીજા ને કહેતા રહો તો કોઈ જવાબ મળે આપણી પાસે રાખવાથી કઈ નહીં થાય સમય વેડફાશે અને દુઃખ થશે

Nirav Patel SHYAM 8 year ago

જી.. યોગ્ય સમયે બધું જ થઈ જાય છે, હું પણ લડ્યો છું આ પરિસ્થિતિ સામે અને એટલે જ હું કહી શકું છું,

Thakor Roshani 8 year ago

guyss aa post eni yaad ma chhe...so enu to solution naa aavyu but hope k kadach kyak ena jwvi dikri jhajumti hoy to ene hope mali sake...

Chhelu Makwana 8 year ago

@rohit તમારી વાત સાચી યોગ્ય સમયે થશે પણ એના માટે પરિશ્રમ કરવો પડે એમ કહેવાથી ના થાય..

ધબકાર... 8 year ago

@નિરવભાઈ, @chhelu ભાઈ @ રોશની બેન , સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ... સમય બધું ઓકે કરશે.

Nirav Patel SHYAM 8 year ago

ક્યારેક પ્રશ્નનો જવાબ આપણી અંદર જ પડેલો હોય છે પણ આપણે એ જોઈ શકતા નથી હોતા તેનું કારણ પરિસ્થિતિ છે જે આપણને વિચારવા જ નથી દેતી

Thakor Roshani 8 year ago

yad aavi e dikri ni jene potani aankho same ladta joyi hati...

Chhelu Makwana 8 year ago

જેવી જ વાત કહે છે so એનો જવાબ મળી રહે જેથી દુઃખ થોડું ઓછું થાય..

ધબકાર... 8 year ago

શું રાત પછી દિવસ નથી થયો? શું જીવન પછી મૃત્યુ નથી થયું?શું બીજમાંથી વૃક્ષ નથી થયું? બધામાં સમય લાગ્યો, યોગ્ય સમય લાગશે પણ થશે...

Chhelu Makwana 8 year ago

@Rohit @roshani બેન ને ઠીક લાગી કે આ વાત social media પર મુકું તો જ મૂકી હશે...નહીં તો પોતાની વાત પોતે જ રાખે 6એ બીજા ને નથી કહેતા કહેવા

Nirav Patel SHYAM 8 year ago

@રોહિત.. ભાઈ હું પણ માનું છું કે પોતાની તકલીફો સામે પોતે જ લડવું પડે છે કોઈ સાથ નથી આપતું, પણ આ રીતે અભિવ્યક્ત થવાથી રસ્તો જરૂર મળે છે

Thakor Roshani 8 year ago

thanks for ur opinion...but...kai thay m nathi..so etle j post kari...

ધબકાર... 8 year ago

હા તો એ દીકરીને કહો @રોશની તમારા માટે તમારે લડવું પડશે, કોઈ સાથે નહીં આવે, પોતાના વિચારો ને વળગી, સમય હાર માનશે જ.

ધબકાર... 8 year ago

@chhelu આ મારા વિચારો છે, અહીં બધાં એ યોગ્ય ના હોય જેની સાથે પોતાની જિંદગી ની વાતો શેર થાય...

Thakor Roshani 8 year ago

hey guyss plz andr koi missunderstanding na karso...aa ek dikri ni evi life chhe jena thi bv bdha sikhi sake...aa personal nathi..but joyu 6

Nirav Patel SHYAM 8 year ago

તમે સ્ટોરી માં જ કહ્યું કે એ સહન કરે એમ છે, હોશિયાર છે તો એમને કહો હજુ પણ લડે જિંદગી સામે અને વિજયી બને.. એ કરી શક્શે

Chhelu Makwana 8 year ago

હા nirav patel you are right પણ આપડે ને જેવું feel thay એવા જ જવાબ આપીશું..

Thakor Roshani 8 year ago

not a personal...but bv najik thi joyu chhe...j aana karta bv bdhu hari gai hati...bs ena vichar ma aje aa post thai..

Nirav Patel SHYAM 8 year ago

@chhelu તમે માનો છો એટલું સરળ નથી હોતું આ બધું, જ્યારે આવું થાય છે ત્યારે જ સમજાય છે સાચું ખોટું, આપણને બોલવું સરળ લાગે પણ વિતે એ જાણે

Chhelu Makwana 8 year ago

hello rohit પોતાનો problem પોતાની પાસે રાખવાથી ક્યારે soul નથી થતી

Chhelu Makwana 8 year ago

તો direct એવું ના કરવું જોઈએ કોઈ વડીલ ની સલાહ લેવી જોઈએ.. પાંચ માણસો ને પૂછવું જોઈએ..પછી આપડે શું કરવું એ આપડે જોવાનું but પેલા બીજાનીસમજણલે

Nirav Patel SHYAM 8 year ago

આ બધાથી શીખવા મળે છે, જો આ સમયમાંથી એ બહાર નીકળી જશે તો આવનાર સમયમાં એ ખુશ હશે..

ધબકાર... 8 year ago

રોશની આ જો તમારી વાત છે તો આવા પબ્લિક પ્લેટફોર્મ પર આવી પર્સનલ ચર્ચા ના કરવી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Nirav Patel SHYAM 8 year ago

હા . ક્યારેક પરિવારના લીધેલા નિર્ણયો પણ ખોટા પડતા હોય છે, અને પોતે કરેલા નિર્ણયો ઉપર પણ પછતાવો થાય છે, પણ એથી જિંદગી પુરી નથી થઈ જતી

Thakor Roshani 8 year ago

see...misunderstanding thai...parivar ne chhodya j nathi...emni marji thi..as a social arrangement ni rite karya ta...

Chhelu Makwana 8 year ago

એમણે બધી રીતે હોશિયાર હતા તો આટલી ખબર ના પડી કે કોઈ એક વ્યક્તિ માટે પરિવાર,મિત્રો ને ના છોડાય આ જ મોટી ભૂલ એન્ડ બીજી over load વિશ્વાશ..

Nirav Patel SHYAM 8 year ago

જૂનું ભૂલી અને નવી રીતે આગળ વધવાનું વિચારવું પડે, જે ભૂલ થઈ એમાંથી શીખવું જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ

Nirav Patel SHYAM 8 year ago

હા, પણ જે થઈ ગયું એ થઈ ગયું, જો એને જ પકડીને બેસી રહીશું અથવા એ માટે જ વિચાર્યા કરીશું તો એના ઊંડાણમાં બધું ઉતરતા જઈશું તો.....

Nirav Patel SHYAM 8 year ago

આ પ્રશ્ન ઉભો થવાનું પહેલું કારણ ઉતાવળ અને આંધળો વિશ્વાસ છે

ધબકાર... 8 year ago

દરેક પરિસ્થિતિમાં જાતેજ લડવું પડે છે, રસ્તો શોધવો પડે છે...કોઈને કોઈની પડી નથી એટલે પોતે પોતાનું હિત વિચારવું...સદા ખુશ રહો...jsk

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now