ઘા રૂઝાયા હતા હમણાં હમણાં જ 
અને ફરી જંગમાં જવાની વાત આવી ગઈ,

અચાનક આજે ચર્ચા થઈ બેવફાઈ પર,
અને નવાઈ જુઓ કે, તમારી યાદ આવી ગઈ.

Gujarati Quotes by Bhaumik Goswami : 111026254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now