Quotes by Bhaumik Goswami in Bitesapp read free

Bhaumik Goswami

Bhaumik Goswami

@bhowmick


માંગણી મૂકી છે મેં મારા દિલ પાસે એકાંતની,

પ્રતીક્ષા છે હવે તારી મીઠી યાદના વરસાદની.

સમજદાર લોકોને જ વસંત સાથે સંબંધ હોય છે,

બાકી પાગલ તો પાનખરને પણ પ્રેમ કરી લે છે !!

શસ્ત્રો મળે એ આશયે મેં ખોદ્યુ કુરુક્ષેત્ર,

સદભાગ્ય મારા કે મને ત્યાં વાંસળી મળી....

લાગણીને તડપ માત્ર એક આત્માની હોય છે,

બાકી આ મન તો ઘણાબધાને પસંદ કરે છે.?

મરણ નું મૂલ્ય જીવનથી
વધારે એ રીતે લાગ્યુ....

જયાં મળવા કોઈ ના આવે
ત્યાં આખી સભા આવી...?

પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,

એકને હૃદય જોઈએ,

તો બીજાને ધબકરા..?

થાકી ને બેઠો છું હારી ને નહીં.....
:
એ ગઈ છે જિંદગી નહીં......?

એક ચાહ નું આગમન શું થયું..!!


કોરું કાગળ કલમ વગર ચિતરાઈ ગયું...

એકજ વાર સીટ મળી હતી એના પ્રેમની,

ને ઉમેદવાર આખી જિંદગીનો થઇ ગયો....

એવુ નથી કે..
જોર નથી મારી પાંખમાં ..

પણ..

બસ ઉડવુ ગમતુ નથી,
કેદ થયા પછી તારી આંખમાં..