લાગણીઓ નો પ્રવાહ કલમ ની નસેનસ માં ઉતરી જાય..... અેકમેક ની સંવેદનાઓ સરળતાથી વહેંચાઈ જાય..... તકલીફો ની આનંદ થી ઉજાણી થઈ જાય..... એકમેક નાં વિચારો સુંદર શબ્દો બની જાય.... હ્દય ની આગેવાની માં આવા જ બધા સંબંધો થઈ જાય..... ખરેખર આવું થઈ જાય..... મારાં આ સપનાં માં માણસાઈ ની એક આશા ભળી જાય..... ખરેખર આવું થઈ જાય.... તો કેટલી મજા પડી જાય.... મીસ મીરાં.....