સમય ને માત આપવામાં આપણો સંયમ કામ લાગી જાય છે..... પણ.... સંબંધો માં આવી કોઈ ચોઈસ જ નથી હોતી..... હ્રદય પાસે ધડકવા સિવાય કોઈ ઓપ્શન પણ ક્યાં છે?......મીસ મીરાં.....

Gujarati Quotes by Kanha : 111025921
ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા જીવંત રહો...

Kanha 8 year ago

bas lakhai gayu

ધબકાર... 8 year ago

વાહ...ખુબ સરસ ડિયર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now