Gujarati Quote in Shayri by Prinjal patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદ આવે છે તારી પણ શું કરવું  !!!
તું નથી આવી શકતો ....
રડું આવે છે તને વિચારી પણ શું કરવું  !!!
તું નથી એ જોઈ શકતો ....
સમજું છું હું તારી સ્થિતિ પણ શું કરવું !!!
તું મારી સ્થિતિ નથી જોઈ શકતો ....
ઈચ્છા હશે તારી મને જોવાની પણ શું કરવું !!
તું નિહાળવા ને આવી નથી શકતો ....
લાંબા સમય ની આ વેદના છે પણ શું કરવું !!
તું મલમ ને બાંધી નથી શકતો ...
અંતર પણ ઘણું લાબું છે તો બોલ હવે શું કરવું !!!!!
પ્રશ્ન તો એ છે કે તું પણ મારા વગર જીવી નથી શકતો ......

Gujarati Shayri by Prinjal patel : 111025893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now