બીજાઓ ને હિંમત દેવાવાળા આજે ખુદ હિંમત હારી ને બેઠાં છે.
જો તમાાર બંને વચ્ચે @અનાડી/@નિલ સ્પપર્ધા ચાલતી હોય ને તો હુું પણ ભાગ લેવા તૈયાર છું,
પણ એક વચન ચોક્કસ આપીશ કે પ્રથમ ક્રમાંક મારો જ હશે.
અેના કરતા પાછાં આવી જાવ મિત્રો બધાજ તમને યાદ કરે છે,
તમારા વગર મજા નથી આવતી યાર પ્લીઝ કમ બેક મિત્રો હજી ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ આપણે અેક બીજાને વચનો આપ્યાં અે વચન ને ખાતર પાછાં આવો મિત્રો @અનેરી/@નિલ :'( પ્લીઝ પ્લીઝ પ્લીઝ
જો તું ના આવ્યો ને નિલ તને તો હું શોધીને મારીશ સમજ્યો?? આ અનાડી ને ના મરાય કારણકે અેતો ભૂતનીઓની સરદારની છે. હાહાહાહાહા ^o^