અરીસા માં પોતાને જોઈને હસવાની આદત આપણને લોકો પર હસાવવા નું બંધ કરાવી દેશે...... અને સાથે પોતાની માલિકીની મળેલી ખુશીનો અનહદ આનંદ તો ફાયદા માં મળશે..... તો મિત્રો સોદો કરવા જેવો ખરોને?....... આપણી જાત  સાથે?....... મીસ મીરાં.....

Gujarati Quotes by Kanha : 111025194
Kanha 8 year ago

tamari jem lakhta nathi avadtu .

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now