અળગો થય ને રહુ એવો હુ સેલ્ફીસ નથી દોસ્ત
પરાયો થય ને રહુ એવો હુ ધમંડિ નથી દોસ્ત
એકલો થય ને રહુ એવો હુ વટવાળો નથી દોસ્ત
હુ તારો દોસ્ત છુ જાન આપી દઉ પણ તને મુકિ દઉ એવો હુ સ્વાર્થી કે કાયર નથી દોસ્ત...
હુ ચારણ છુ અજમાવી જોજે મારી દોસ્તી ને ક્યારેક એ દોસ્ત....
-deeps gadhavi