ધબકાર... 8 year ago

રચના નહીં જાણે મનની વાત મન સાથે રચાઈ રચાઈ રહી છે...

Kinjal Dipesh Pandya 8 year ago

વાહ..આ તો જાણે નવી રચના રચાય રહી છે

ધબકાર... 8 year ago

આ જગતમાં જાણે પ્રાણ વાયુ બની રેલાઈ જવું છે...

Kinjal Dipesh Pandya 8 year ago

નિઃશબ્દ બનું એ પહેલા કવિતા બની રચાય જવું છે

ધબકાર... 8 year ago

રેલાવા દો આ સ્નેહ ને, રોકવાની કોઈ ગુંજાઈશ નથી, રચાઈ જવા દો એ રચના ને, જ્યાં પ્રેમ થી મોટી કોઈ વાત નથી...

Kinjal Dipesh Pandya 8 year ago

મારો સ્નેહ મારી કવિતા માં રેલાય છે..જો અટકાવીશ તો કદાચ મારુ થંભવુ નિશ્ચિત છે.

ધબકાર... 8 year ago

કવિતા લખાય છે કે સ્નેહ તમારો રેલાય છે, ખુબ ખુબ અદ્ભુત આ સંયોગ રચાય છે...

Kinjal Dipesh Pandya 8 year ago

છે પ્રેમ અપાર એટલે જ તો કવિતા લખાય છે

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...રચના દરેક વાર જોરદાર , જાણે ખાલીપા માં પણ પ્રેમ અપાર...

Kinjal Dipesh Pandya 8 year ago

આભાર રોહિત ભાઈ....વાહ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...આ ખાલીપા માં પણ વસેલો હું, એટલે જ જાણે કણ કણમાં રહેલો હું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now