દરેક સમયે શબ્દો કાફી નથી હોતા ,
       સમજાય તો મૌન પણ એક શબ્દ જ છે ...

Gujarati Quotes by jagrut Patel pij : 111024839
jagrut Patel pij 8 year ago

ના રે પૂરી રીતે નહીં

Shefali 8 year ago

true Jagrut..

jagrut Patel pij 8 year ago

એકાંત ને માણવા સ્વયં ઘોંઘાટ ને તેનું અસ્તિત્વ ત્યાગવુ પડે છે

Shefali 8 year ago

મૌન નો અનુવાદ કરવા શબ્દો ની સંસ્થા આખી આવી..ઘોંઘાટ ને ક્યાં ખબર છે, એકાંત શું છે ...

HINA DASA 8 year ago

ભાષા..

jagrut Patel pij 8 year ago

વાહહહ પણ લિપિ એટલે

HINA DASA 8 year ago

મૌન એક શબ્દ નથી આખે આખી લિપિ છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now