કહેવાનું હોય જે કશું એ કહી શકો નહીં  ,
       સહેવાનું બધું એકલાય સહી શકો નહીં  ,
 તો જિંદગીનો લાભ તમે લઈ શકો નહીં  ,
     વહેેવાના સમય પર જો  સાથ વહી શકો નહિ ...

Gujarati Quotes by jagrut Patel pij : 111024538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now