નિ:શબ્દ છું કુદરતના ખેલ જોઈને ,
      છતાં આ મન કેટલીક ચેષ્ટા કરી જાય છે ...
હજુ પ્રેમ ના સમંદર કિનારે સ્વપ્ન દોરી જ રહ્યો ,
     ને કો'ક મોજું આવી ને પાણી ફેરવી જાય છે ...

Gujarati Quotes by jagrut Patel pij : 111023689
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now