સમણા ની રાહ જોઇને બેઠો છુ પણ રાત હજુ ભાંગતી નથી,

ખાંખ્યુ ને બંધ ખોલ કરી ને થાક્યો તોય આંખ્યુ હજુ ઘેરાતી નથી,

મધ્યરાત્રી નો પોણો થયો તોય હૈયા ને હેમ હજુ ધરાતી નથી,

ચારણ તે કેવી મારી કાયા છે જે આટલા પરોહ માં પણ ભરાતી નથી...

-deeps gadhavi

Gujarati Quotes by Deeps Gadhvi : 111023591
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now