તેની સુંદર આંખો માં સ્નેહ છલકાય છે.
તેના ગુસ્સામાં પ્રેમ છલકાય છે.
તેના હાથ ની રસોઇ માં તૃપ્તિ નો એહસાસ થાય છે.
તેના ખોળા માં શાંતિ નો અનુભવ થાય છે.
તેની તુલના માં કોઈ નથી આવી શકતું .
તેનું નામ લેતા જ દિવસભર નો થાક દૂર થઈ જાય છે
તે  છે ' મા' ....

Gujarati Shayri by Pooja : 111023478
Raj Brahmbhatt 8 year ago

માં....જેમાં બધું જ સમાઇ ગયું છે......સરસ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now