ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,
હસતો અને રડાવતો રાગ છે જીંદગી,
પણ આખરે તો
'કરેલા કર્મો નો જવાબ છે જીંદગી'

Gujarati Quotes by शैलेष ठाकोर : 111023463
शैलेष ठाकोर 8 year ago

સાચી વાત છે

Raj Brahmbhatt 8 year ago

આંબો વાવીએ તો કેરી જ આવે....

Shefali 8 year ago

true...karma sara hoy to bdhu j mli jaay

शैलेष ठाकोर 8 year ago

મારા શિક્ષકે કહૃયુ હતુ કે ધર્મ મા ભગવાન પાસે માગવુ પડે જયારે કર્મ કરવાથી ભગવાને સામેથી આપવુ પડે છે

Raj Brahmbhatt 8 year ago

YES... DEFIANTLY RI8... બધું જ....

Shefali 8 year ago

saru khotu bdhu j aapda karmo ne aadhin

Raj Brahmbhatt 8 year ago

sachi vat....આપણે જે પરીસ્થિતી માં છીએ...તે એનું જ પરિણામ છે.

Shefali 8 year ago

ha...aapda karmo aapde bhogavva j rhya..

Raj Brahmbhatt 8 year ago

ગુંથણ છે આ કર્મો નું....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now