Quotes by ashish raval in Bitesapp read free

ashish raval

ashish raval Matrubharti Verified

@raval1
(1.1k)

वह भीनी आंख का मौसम, कुछ जाना पहचाना है;
जो होठों से ना निकला दर्द, यार बहुत पुराना है.
दोहराता रहता नहीं, इश्क की ना कामयाबी बार-बार;
दोस्तों तुझसे तो ,बेहतर यह जमाना है.
कहानियां वह भी नहीं कहते, जिन्हें शौक है कहने का;
तकदीर ने ऐसा लिखा हमारा फसाना है.
मुद्दतें हो गई है उनका चेहरा देखें हुवे;
बड़े ऊंचे लोगों से अब उनका घर आना है.
खुदा की बंदगी चल एक बार फिर कर दे;
टूटे दिल को मनाने का बस यही बहाना है.

Read More

પેપરવેઇટ તળે દબાયેલુ જીવન ઉંહકારા કરતુ રહ્યુ,
કયારેક પળભરની નિંરાત લઇ,ફરી એ ભીંસાતુ રહ્યુ.
કેલેન્ડર ના પાનાઓ સાથે વજન બદલાતુ રહ્યુ,
ઉમ્મીદોના આકાશનુ શરણું કાયમ શોધતુ રહ્યુ.
સપનાઓની બારી કયારેક પુરઝડપે ખુલી જતી, થોડાક તડફડિયા મારી જિંદગી ફરી અટવાઇ જતી.
કાશ આ પેપરવેઇટ એક દિવસ ઉંચકાઇ જશે, વિચારતા ડર લાગ્યો કોના શિરે મુકાઇ જશે.
જવાબદારીના પેપરવેઇટ સાથે જીવવુ કાયમ રહ્યુ,
વજન ખુદનુ વધારી,એને હળવુ કરવુ રહ્યુ.

Read More

પેપરવેઇટ તળે દબાયેલુ જીવન ઉંહકારા કરતુ રહ્યુ, કયારેક પળભરની નિંરાત લઇ,ફરી એ ભીંસાતુ રહ્યુ. કેલેન્ડર ના પાનાઓ સાથે વજન બદલાતુ રહ્યુ, ઉમ્મીદોના આકાશનુ શરણું કાયમ શોધતુ રહ્યુ. સપનાઓની બારી કયારેક પુરઝડપે ખુલી જતી, થોડાક તડફડિયા મારી જિંદગી ફરી અટવાઇ જતી. કાશ આ પેપરવેઇટ એક દિવસ ઉંચકાઇ જશે, વિચારતા ડર લાગ્યો કોના શિરે મુકાઇ જશે. જવાબદારીના પેપરવેઇટ સાથે જીવવુ કાયમ રહ્યુ, વજન ખુદનુ વધારી,એને હળવુ કરવુ રહ્યુ.

Read More