The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિલ ખોલીને કહું છું, પ્રેમ કરુછું તારી કોઇ વાતને નહિ, તને જ કરુછું જાણુંછું અઘરો છે, શબ્દ આ નાનો છતાં ગુનો હું આ એક વારંવાર કરુછું શાંત દરિયો છે તુ આ તોફાનને તરસતો જીદથી જ મારી તને બેફામ કરુછું પથ્થર ને મીણનો સંબંધ ક્યાં શોધવો? દર્પણથી ફરી હું તકરાર કરુછું ખ્વાબથી આમ તો આ બહુ દુર છે હકીકત તારા માટે જ તો તને હું દુર કરુછું વહાવી રક્ત કરુછું ઉઝરડા હ્રદય પર થઇ ફના હવે હું તને ભગવાન કરુછું
#Kavyotsav સદીઓથી સૂતેલી પાંપણો એમ જ ખૂલી જાય,સવારનો તારો પહેલો સ્વર જો એકવાર મળી જાય !હજારો નશા બસ પાણી જ બની જાય,મારી આંખોને તારી ઝલક જો એકવાર મળી જાય !મૃત્યુને પણ પાછું ફરવું પડે હૃદયના ઉંબરેથી જ,મારી ધડકન જો નામ તારુ એકવાર કહી જાય !તરસતી આત્માને પણ બસ મોક્ષ મળી જાય,કોઇ જન્મે જો સંગાથ તારો એકવાર મળી જાય !
#Kavyotsav
બ્રેકઅપ #100wordsstory
સત્ય-અસત્ય - પ્રકરણ-1 Medam tame to inspiration cho. Ek time e mane tame jjj jivti rakhi che. Tamne reviews apva mane na shobhe https://www.matrubharti.com/book/19857469/
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser