Quotes by Nistha in Bitesapp read free

Nistha

Nistha

@1nicky


In race betwen lion & deer,
many times deer wins b'coz lion runs for food & deer runs for life.
Remember. . .
Purpose is more important than need..!!

तस्वीरें बोलती नहीं है
ना तस्वीरें सुनतीं है
फिर भी अनजान चहेरो के
साथ ये नजरें खावब बुनतीं है 🥰

"વાદળોની મિત્રતામાં
આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં જઈને
હેતથી વરસ્યા અમે...!"
happy monsoon

એક "પેન" ભુલ કરી શકે છે
પણ એક "પેન્સિલ"ભુલ નથી કરતી...
કેમ...?
કારણ કે
તેની સાથે મીત્ર છે..."રબર"!
જયા સુધી એક સાચો મીત્ર તમારી સાથે છે,
તે તમારી "જીંદગી" ની બધી ભુલો મીટાવી
ને તમને એક સારાે "માનવ" બનાવી દે...
માટે "સાચા"અને"સારા"મીત્ર ને સાથે રાખો.

Good Morning

Read More

*इंसान अपना वो चेहरा तो*
*खूब सजाता है , जिस पर*
*लोगों की नज़र होती है*

*मगर आत्मा को सजाने की*
*कोशिश कोई नही करता*,
*जिस पर परमात्मा की नजर होती हैं*

*सुप्रभात*

Read More

થાક હરેક વ્યક્તિને લાગે છે,
કોઇકને જીંદગીથી
તો
કોઇકને જવાબદારીઓથી.
ઝુકતાં નહી આવડે તો ચાલશે પણ....
ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.

Read More

લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી
સૌવ મિત્રો ને ગુજરાત
સ્થાપના દિવસ ની
હાર્દિક શુભકામના..... જય જય ગરવી ગુજરાત

Read More

ખરું છે સાલુ..

બ્રેડ શેકીને કડક બનાવી ખાઈએ...
અને....;

ટોસ્ટને ચ્હામાં બોળી ઢીલા બનાવી ખાઈએ

આપણને કોઈ પણ વસ્તુને એઝ ઇટ ઈઝ કન્ડીશનમાં વાપરવું કેમ ગમતું નથી ?

Read More

શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે.
*બાદ* થઇ જવું પડે છે *બાકી* થી

હું નાનકડા રાજયની મોટી ભાષાનો લેખક છું