"શ્રી" એટલે "લક્ષ્મી" શ્રીદેવી એ હમેશા લોકોના દિલોમા રહી છે.અમૂક લોકો માટે તે શુકનવંતી રહી છે. સિનેજગત ની મહાન અભિનેત્રી રહી છે.તે પોતાના કામ અને સમય ને ખૂબ મહત્વ આપતી.તેના જેવા નખરા હવે પછી કોઈ નહી કરી શકે અને કોઈપણ પાત્ર ને પુરેપુરો ન્યાય આપતી.તેની Real Life તે એકદમ ખુશ ના રહી શકી અને અંદરથી એક અંશાતિ રહેતી તેનામા તેનુ કારણ તેણે આખી લાઈફ પરીવાર માટે અને બીજા માટે જીવી પોતાના માટે કઈંક કરવાનો સમય જ ના રહ્યો. બહાર થી દેખાતી રોનક અને આપણે અમુક લોકોને ખુશખુશાલ જોઈએ પણ અંદર તેના જીવનમા કોલાહલ હોય છ