રંગો વગરની જીદંગી નકામી... તારા વગરની મારી હરેક પળ નકામી... રગેરગમાં તુ વહે છે પણ તારા વગરની મારી આ ગતિ નકામી.... એક આશાથી આ ધડકન ચાલે છે... પણ તારા અહેસાસ વગર નકામી... તારી હરેક મુસકાન કેદ કરી લવ મારા હદયમાં... પણ તારી ખુશીથી વધારે કોઈ અપેક્ષા નહી... કદાચ આ જનમ પણ ટુંકો પડે તને ચાહવામાં પણ તારા વગર આ જનમ પણ નકામો.... રંગબેરંગી છે આ દુનિયા પણ તારા હરેક રંગ માં રંગાઈ જાવું મારે... ""HAPPY HOLI""