આ વેલેન્ટાઈન ડે પર દસેક ના બ્રેકઅપ જોયા ત્યારે થયું સારું થયું સાલ્લા આપણે એકલા છીએ... અહીં કોઈ પરમિનેટ નહિ સિવાય ઈશ્વર. જે કોઇ આપણી સાથે છે તેની સાથે દિલથી જીવી લેવું વગર અપેક્ષાએ. પ્રેમ સિવાય ના પણ ગમ છે આ દુનિયામાં પણ માણસ પોતાની દુનિયા સિમિત બનાવી લેય છે. જીદંગી વિસ્તારતા નથી.