કયારેક દુરથી દેખાતી વસ્તુઓ રમણીય લાગે છે. અને નજીક જાયે ત્યારે એની હકીકત ખબર પડે. અને કયારેક નજીકથી જોયેલી વસ્તુઓ દુર જતાં તેની અસલી ખુબસુરતી નજરે પડે છે. સંબંધો માં પણ આવુ જ છે. જેટલા જટીલ અને અઘરા બનીયે તેટલી ઠોકરો વધુ લાગે સરળતા હોય તો જ આ દુનિયામાં ટકી શકીયે..... બાકી વૈભવ અને જાહોજલાલી માં પણ માણસ એકલો પડી જાય છે.