જીદંગી નુ ગણીત કેવુ ઈશ્વરે બનાવ્યું જયારે જીદંગી ની શરૂઆત કરો ત્યારે પણ શુન્યથી જ થાય છે અને જીદંગી નો અંત પણ શુન્યથી થાય છે આખો દાખલોજીદંગીનો ગણ્યા પછી સમજાય કે રકમ જ ખોટી છે.છેલ્લે કાઈ વધતું નથી. આપણે પ્રેમ, પ્રતિષ્ઠા, પૈસા, કે લોક ચાહના માટે અધિરા બની હાડમારી ભરી જીદંગી જીવીને પણ અંતે તો નસીબ ની રેખાઓ ને ભેખ નથી મારી શકતા. એક જટકે જીદંગી બધુ હતુ નોતુ કરી નાખે છે. એના કરતાં થોડા માં ઝાઝું જીવી લેવું, સંતોષ ને સાથી બનાવી લેવો, જે લોકો તમને અને તમે જેને ચાહો છો તેને પ્રેમથી જીવી જજો શુન્ય થઈ ને.