આ માનવ શરીર માં રહેલા જીવાત્મા ના મુખ્ય સાધનો માં મુખ્ય છે ... તેનું શરીર , મન , બુદ્ધિ અને અન્ય બધા જ ભૌતિક સાધનો ....આ સાધનો થકી , માનવી પોતાની ઇચ્છાઓ, કામનાઓ અને પોતાના અહંકાર, અહમ ને પોષી અને વિચારો તથા કલ્પિત ભાવો વડે સુખ તથા દુઃખ માં હમેશાં સ્થિત રહે છે.... આમ માણસ ની આખી જિંદગી આવી જ ભ્રમણા પુરી થાય છે...તે હંમેશા અલ્પતા અને અભાવ ની વેદના સાથે માનવી નું જીવન પુરૂ કરે છે. જો વઘુમાં આ જીવન વિશે ચિંતન કરવા માં આવે તો
પરમેશ્વર નાં શરણ માં જઇ , પોતાની ઈચ્છાઓને અને અહમ સીમિત કરવાં...