શ્રી કુષ્ણ વાસુદેવ યાદવ from ગોકુળ... how cute this pic. na... શેઠ હોય તો મારો સાવરીયા જેવો હિસાબ એવો કયૉ કે તારે આગળ આવેલી ફળ વેચનાર ને ચાર દાણા અનાજ આપી કરોડો નો ખજાનો આપી દિધો. સુદામાજી ની નાની ભેટ સ્વીકારી જીવન સુધારી દિધુ. મિરાબાઈ ના વિષ ના પ્યાલા નુ અમુત બનાવી દિધુ એ ત્યારે જ બને જયારે એ વિષ ને મિરાબાઈ હવે તો તુ જાણે ગોપાલ એમ કહી તમારૂ ચરણામૃત સમજી પિવે ત્યારે જ બને. જયાં કઈ માંગવાની ઈચ્છા ના થાય એ પ્રેમ શ્રેષ્ઠ છે.