look at this man that's called "apple baba" તેમના હાથમાં કોઈ આઈ પેડ ટેબલેટ નથી પણ અરીસો છે. આભાષી વ્યક્તિત્વ માં અને વાસ્તવિક વ્યક્તિત્વ માં આટલો જ ફરક છે. તેની સમક્ષ ચિંતન રૂપી અરીસો મુકો એટલે તેનુ અસલી સ્વરૂપ દેખાશે. કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આપણી અંદર શું છે એ જોવા કરતાં બિજા શું કહશે એની મથામણ ચાલતી હોય છે.