સંસ્કૃત સાહિત્ય અને ખગોળ શાસ્ત્રના મહાન પ્રણેતા, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના નામકરણ કરનાર, યદુકુળના ગુરુ, મહાન જ્યોતિષી અને ગર્ગ સંહિતાના રચયિતા, પર્વતરાજ હિમાલયની તપોભૂમિના સિદ્ધ સાધક ભગવાન શ્રી ગર્ગાચાર્યજીની જન્મજયંતિ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ 🌸
ભગવાન ગર્ગાચાર્યના આશીર્વાદ આપણા સૌ પર સદા બનેલા રહે... 🙏🚩