પહેલાં દસ માણસને પૂછીને કંઈક નવું કામ ચાલુ
કરતાં, કોઈ માલસામાનની, કે પછી કોઈ જમીન કે
મિલકતની ખરીદી કરતાં, ને અત્યારે ભલે દસ નહીં, પરંતુ જો એવા બે કે ત્રણ સંબંધો પણ ના હોય,
તો એમાં આપણી જ કોઈક ભૂલ થઈ રહી છે,
અથવા તો આપણામાં જ કોઈ ખામી
ઘર કરી ગઈ છે, અથવા તો
કરી રહી છે, એ માનવું રહ્યું.
- Shailesh Joshi