Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈપણ માણસનું જીવન, કેવું, અને કેટલું રહેશે ?
એ ભલે ઉપરથી જ નિર્ધારિત હોય છે,
બાકી એને બગાડવું, કે ટૂંકાવવું એ જે તે માણસના, સ્વભાવ, વિચારો, શક્તિ અને સહનશક્તિ પર નિર્ભર હોય છે. જીવનનો મુખ્ય આધાર શું સારું ? અને શું ખોટું ? ની સમજણ આવે એ સમયથી આપણે શું પસંદ કરીએ છીએ ? તેની ઉપર હોય છે.
Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112027445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now