દરેક જનેતા પોતાના બાળકને કાનુડો સમજે છે.એજ "કાનુડાને" પરણાવ્યા બાદ પરણી લાવેલી કન્યાનો "કહ્યાગરો કંથ" બની જાય તેનો વાંધો નથી.અને તે કાનુડાને પરણાવ્યા ત્યાં સુધી તેનું મેલું ગંદુ ધોઈ સાજે-માંદે સંભાળ સાથે ઉજાગરા કરી,કક્કા ના 'ક' થી 'કોલેજ' સુધી બારાખડી ઘૂટાવી ઉછેર કીધા બાદ એ કપૂત કેમ થતો હશે !!!
(આ એવા પુત્ર/પુત્રીઓ માટે છે,જે માઁ-બાપને કહેછે છે કે "તમે મારા માટે શું કર્યું?")
. - વાત્સલ્ય