જયારે એને પૂછવામાં આવ્યુ,
છેલ્લી ઈચ્છા શું છે તારી.......
શીદ ને કરો આવા સવાલ સખી..(2)
કાતો જાણ તમને સઘળી,
કાતો અજાણ તમે એનાથી છો..
મારી સર્વે ઈચ્છાઓનો સરવાળો જે,
એનાથી વિશેષ મારે જંખવું શું...
આવે મોત જો (2)
પ્રેમથી એનેઈ ભેટું,
શરત માત્ર એટલી...
દફનાવામાં આવે મને એની ડેલીએ,
પગ પડે એનો,
ને જો આ હૃદય પાછું ના ચડે હેલીએ...🦢💌💔
- shree