કોણ યાદ રાખશે તને,
એવું તે શું છે તારામાં…
ક્યારેક મન પોતાને પૂછે,
તું શું છે પોતાની ઓળખમાં…
શાંત પળોમાં અંદર કહેશે,
“હું તારો જ સહારો છું.”
અંધારું આવે ત્યારે પણ,
તારું અંતર જ પ્રકાશનું વ્હાલું સૂત્ર છું.
જવાબ બધાં મારી અંદર જ છે…
મારી ઓળખનો પ્રકાશ પણ અંદર જ છે…