જેમના ઘરે અંધારું હોય તેમના ઘરમાં અજવાળું થઈ જાય
અથવા થોડી ઘણી પણ તકલીફ હોય તે પણ દૂર થઈ જાય
આવનાર વર્ષ તમારા પરિવાર માટે ખુશહાલ જીવન પ્રાપ્ત થાય તેવી આશા અને શ્રદ્ધા સાથે માતૃભારતી ના તમામ દર્શકોને મારા સહ પરિવાર તરફથી શુભ દિપાવલી 🙏
નરેન્દ્ર પરમાર ✍️