કેરિયરમાં નક્કી કરેલા સ્થાન સુધી પહોંચવા માટે બીજું કંઈ આપણા હાથમાં ભલે ના હોય, પરંતુ ત્યાં પહોંચ્યા પછી આપણને એક પણ વાતનો એવો અફસોસ ન થવો જોઈએ, કે મારે આ કે પેલું કામ કરવાની જરૂર ન હતી, એટલું તો આપણા જ હાથમાં હોય છે, ને તોજ આપણે આપણી સફળતાનો પૂર્ણ આનંદ માણી શકીશું.
- Shailesh Joshi