કોઈપણ ક્ષેત્રમાં, કે પછી કોઈપણ બાબતોમાં પોતાની યોગ્યતા સાબિત કરવા માટે ટૂંકામાં ટૂંકો રસ્તો મૌન, અથવા તો શક્ય એટલા ઓછા શબ્દો હોય છે, કેમકે જો આપણું કામ ન બોલતું હોય, તો ના-હકમનું બોલીને કોઈ મતલબ નથી રહેતો, માટે માણસનું કામ,
એજ એની સાચી ઓળખ.
- Shailesh Joshi