🙏🙏શબ્દોમાં ઘણી તાકાત રહેલી છે.
નિષ્ફળતા પામીને હતાશ થયેલા દીકરાને બાપ કહે ચિંતા ના કરીશ હું છું.
હિમ્મત પેદા કરે છે.
બિમાર પડેલા બાપને દીકરો કહે,
ચિંતા ના કરશો હું છું.
હિમ્મત આવે છે.
ક્યારેક હૈયેથી બોલાયેલા શબ્દો હિંમત આપતી દવાનું કામ કરે છે.🦚🦚
- Parmar Mayur