*આજ થી શરૂ થતા માં દુર્ગા ના નવલાં નોરતા તમને બળ, બુદ્ઘિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ઘિ પ્રદાન કરે નવરાત્રી ઉત્સવ ની જેમ આપનુંજીવન સુખોથી છલકી જાય મા દુર્ગા સૌનું ભલું કરે લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, નાના નાના પગલાંથી તમારે દ્વાર આવે આસમાની રંગની માની ચૂંદડી લહેરાય , મા દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.તમારા જીવનમાં ક્યારેય કોઈ અવરોધનો સામનો ન કરવો પડે અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય એવી મા ભગવતીને પ્રાર્થના . મારા અને મારા પરિવાર તરફથી તમને તથા તમારા પૂરા પરિવારને નવરાત્રી ની શુભકામના🙏🏻🌸*
*🙏જય અંબે 🙏* *નવરાત્રી ની શુભેચ્છાઓ👏*