શિક્ષણનુ વ્યાપારિકરણ બંધ કરી વિદ્યાર્થીઓને જીવનના સાચા મૂલ્યો, ઉદ્દશો, સંસ્કાર અને સમાજના ઉત્થાનના પાઠ ભણાવનાની નૈતિક શિક્ષણ પધ્ધતિ વિકસાવવાની હાલમા સમયમા જરૂર છે.
બાકી પુસ્તકિયુ જ્ઞાન માત્ર વિદ્યાર્થીની કસોટીના પરિણામના આંકડા બતાવશે. નૈતિકતા નહી.
આજે ધણી બધી શૈક્ષણિક સંસ્થાઓમા શિક્ષણ જ નહી, બાળકોની સલામતી પણ કથળતી જાય છે. જે નિંદનીય અને શરમજનક બાબત છે.
બાળકોને સલામત શિક્ષણ આપવુ એ દરેકની ફરજ છે.
📚 💐HAPPY TEACHERS DAY💐 📚