Happy Radha Ashtami💫
ર ને કાનો, ધ ને કાનો,
બે વાર કાનો સાથે...
એટલે તો રાધા, અનંત પ્રેમનું નામ છે. 🌹
શ્રીકૃષ્ણનો આધાર કોણ?
શ્રીકૃષ્ણના હાસ્યનું કારણ કોણ?
શ્રીકૃષ્ણની દરેક શ્વાસમાં વસે,
એવો અહેસાસ કોણ?
શ્રીકૃષ્ણની શક્તિ, શ્રીકૃષ્ણનું મન,
શ્રીકૃષ્ણનું હૃદય, શ્રીકૃષ્ણનું ધન...
જવાબ એક જ સદા,
શ્રી રાધા રાણી 🌸✨
રાધા = કૃષ્ણ 💖
કૃષ્ણ = રાધા 💖