બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલા કોઈપણ સામૂહિક વિવાદનો યોગ્ય ઉકેલ ત્યારે જ મળે, કે જ્યારે
આપણે એ વિવાદ કઈ બે વ્યક્તિ વચ્ચે છે ?
એ જોવાને બદલે, જો આપણે એ બાબત પર ફોકસ કરીશું કે, એ બે વચ્ચે ચાલી રહેલા વિવાદનો મુદ્દો શું છે ? ને એ જાણ્યા પછી જો આપણે એ બે વ્યક્તિમાંથી જે વ્યક્તિ સાચો હોય એ વ્યક્તિનાં પડખે ઊભા રહીશું, તો તો અને તોજ સારું પરિણામ મળે. "બાકી નહીં"
- Shailesh Joshi