સફર કરી શકીએ એવો સમય જ ન મળ્યો
જવાબદારીમાં ગૂંચવી સમય સફર કરી રહ્યો
જીવનની આંટીધૂંટી ઉકેલવામાં સમય નીકળ્યો
જીવન નો ગૂંચ ભરેલો હતો જે એ કોયડો ઉકેલ્યો
સંબંધોએ પણ જીવન સફરનો પથ ગુંચવ્યો
પોતાનાએ જ જીવનમાં દગાનો મધપૂડો છંછેડ્યો
સફર કરવા સમય છે ત્યારે શરીરે સાથ છોડ્યો
માનવ બસ દોડતો રહ્યો ને સમય સફર કરતો રહ્યો
- Mir