જમવું હોય તો માં-બાપ ભેગુ
જમવું પછી ભલે થાળીમાં ઝેર
હોય..
રહેવું હોય તો ભાઇઓ ભેગું રહેવું
પછી ભલે ગમે તેટલું વેર હોય ..
કેમકે
સાવરણી બાંધેલી હોય ત્યારે કચરો સાફ
કરે છે અને છૂટી પડી જાય ત્યારે ખૂદ કચરો
બની જાય છે.
માટે
પરિવારથી બંધાયેલા રહેવું.
❤️
- Umakant