“પ્રશ્ચાતાપ”
“ભૂલી જા એ વ્હાલ ના દરિયા ને ...
એ સ્વાર્થ નું ફક્ત વમળ
હતું....
વાસ્તવિક્તા આપણી સામે ઉભી છે..
આપણી ભૂલ હતી..
આપણે..
વહેતું મીઠું ઝરણું છોડી..
ખારા દરિયા પાસે તરસ છિપાવવા દોડયા હતા..
ઘર ના દિપક માં તેલ પુરવા ને બદલે...બીજે તેલ પૂર્વ દોડતા હતા...”
🥵
- Umakant