Gujarati Quote in Whatsapp-Status by Raa

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગગન ગજે ને મોરલા ટહુકે*,

*મથે ચમકતી વીજ*.
*હાલો પાંજે કચ્છડે મેં*,
*આવઇ *અષાઢી બીજ*

*તર ઉંડા, જળ છીછરા, કામણ લંમા કેશ*,

*નર શુરા જત નીપજે*, *એળો ડોલરીયો કચ્છ દેશ*

*કચ્છી નવુ વરે-અષાઢી બીજ જી મણી ભાવર ભેણેકે લખ લખ વધાઈયું*

*_કચ્છી નવા વર્ષની આપસૌને શુભકામના_* 🙏🏻

Gujarati Whatsapp-Status by Raa : 111984599
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now