મળવા જેવા, સંબંધ રાખવા જેવા માણસો અસંખ્ય હોય છે, પરંતુ
એવા લોકો આપણને નથી મળતા
એનું કારણ એકજ કે,
બે પાંચ એવા લોકો કે જેના કારણે
આપણી સાથે કંઈ ખોટું થઈ ગયું હોય,
ને આપણા મગજમાં સતત
એ બે પાંચનું જ રટણ ચાલતું રહેતું હોય,
ખરેખર તો જરૂર છે આપણે જાતે જ
એમાંથી બહાર આવવાની.
- Shailesh Joshi -