વર્ષોથી દરેક વ્યક્તિ પોતાને ગમતો વ્યક્તિ
શોધે છે, પણ નથી મળતો,
પાછી નવાઈની વાત તો એ છે કે,
દરેક વ્યક્તિને સામેનાં વ્યક્તિમાં જે જે ખૂબીઓ જોઈએ છે, એમાંથી મોટા ભાગની ખૂબીઓ તો
દરેક વ્યક્તિમાં એકજ સરખી હોવા છતાં,
લાંબા સમય સુધી
એની એ શોધ પૂરી પણ નથી થતી.
- Shailesh Joshi