કિનારે જો મોતી મળતા હોત તો મરજીવા બની કોઈ ડુબકી કેમ લગાવોત?? 
ધીરજ શાંતી વીશ્વાસ રાખી ઉંડુ ઉતરવું પડે, 
મરજીવા બની સમુદ્રમાં છલાંગ લગાવવી પડે , પછી મોતી મળે કે મોત.. 
છલાંગ લગાવે સાહસ ખેડે એ મોતી લઈને આવે..
કીનારે ફરી પાછા જનાર ને છીપલાજ હાથ હાવે વ્હાલા..
આ નો અર્થ સમજવા પણ નીયતી જોઈએ
 - Hemant pandya